ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

જો જરૃર ૫ડશે તો વીજ પુરવઠો બંધ કરાશેઃ કલેક્ટર

જામનગર તા. ૧૨ઃ જામનગરમાં વાવાઝોડા દરમ્યાન વીજ પૂરવઠો સાવચેતીના ભાગરૃપે બંધ કરવામાં આવી શકે છે. જો કે તેનો કોઈ ચોક્કસ સમય જાહેર કરવામાં આવ્યો નથી.

જામનગરમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે તંત્ર સાબદુ બન્યું છે ત્યારે જરૃર પડ્યે સાવચેતીના પગલારૃપે કદાચ વીજ પુરવઠો બંધ કરવામાં આવી શકે છે. તેમ જિલ્લા કલેક્ટર રવિશંકરએ જણાવ્યું હતું. પરંતુ વીજ પુરવઠો બંધ કરવા કોઈ ચોક્કસ તારીખ, સમય જાહેર થયા નથી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription