વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

ઈજાગ્રસ્ત પક્ષી જોવા મળે તો તુરંત લાખોટા નેચર ક્લબનો સંપર્ક કરો

જામનગર તા. ૧૨ઃ મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વે જામનગરમાં લાખોટા નેચર ક્લબ તથા કુદરત ગ્રુપ દ્વારા ઘવાયેલ એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે પ્રશંસનિય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.

મકરસંક્રાંતિ ઉત્તરાયણના પર્વે જામનગરમાં કોઈ ઘવાયેલું પક્ષી જોવા મળે અથવા તો પતંગના દોરમાં વિટાયેલ પક્ષી જોવા મળે તો તેની સારવાર માટે અને ઘવાયેલ પક્ષીનો જીવ બચાવવા જામનગર શહેરની જીવદયા પ્રેમી સંસ્થા લાખોટા નેચર ક્લબના સુરેશભાઈ ભટ્ટ મો. નં. ૯૩૭૭૫ ૨૬૬૬૭ તથા કુદરત ગ્રુપના ફિરોઝખાન પઠાણ મો. નં. ૯૨૨૮૮ ૭૭૯૧૧ નો તાત્કાલીક સંપર્ક કરવોે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription