વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

રાત્રે બાર વાગ્યે નોટબંધી થાય તો સવારથી રામમંદિર કેમ ન બાંધી શકાય? દંડીસ્વામી

દ્વારકા તા. ૭ઃ છેલ્લાં ત્રણ દિવસથી કુરૃક્ષેત્રમાં સાધુ સંતોની ચાલી રહેલ ધર્મ સંસદમાં દિવાળીના સમયમાં રામમંદિરનો મુદ્દો ગરમાયો છે, ત્યારે દ્વારકા શારદાપીઠના દંડીસ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવેલ છે કે, દેશની જનતાને ભારત સરકારે રાત્રિના બાર વાગ્યે નોટબંધી જાહેર કરી મોટો નિર્ણય રાતોરાત લીધેલો તેવી જ રીતે દેશની જનતા માટે આસ્થાના પ્રતિક સમા રામજન્મભૂમિમાં રામમંદિરના નિર્માણનું કાર્ય ઉગતા પ્રભાતથી શા માટે શરૃ ન કરી શકાય? વધુમાં તેમણે જણાવેલ કે, દેશની સંસદમાં ચારસો જેટલા હિન્દુ સાંસદો હોવા છતાં મંદિર નિર્માણમાં શા માટે વિલંબ થાય છે. દેશની જનતા સાથે જોડાયેલ મુદ્દાનો શાંતિપૂર્ણ ઉકેલ સરકારે લાવવો જ જોઈએ અને આસાનીથી ઉકેલી શકાય અને સંંસદમાં નિર્ણય લઈ શકાય તેમ હોવાથી આ મુદ્દે સરકારે જનતાની લાગણી હેતુ ત્વરિત નિર્ણય લેવો જોઈએ અને રામજન્મભૂમિનો મુદ્દો સાધુસંતોને સોંપી વિકાસના કાર્યોમાં ધ્યાન દેવું જોઈએ તેમ પણ ઉમેર્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription