ગુજરાત સરકારને સપ્રિમ કોર્ટનો આદેશઃ બિલ્કીસ બાનોને રૃા. પ૦ લાખ ઘર તથા નોકરી આપો / ૩૦ વર્ષના લાંબા સમયગાળા બાદ લાલકૃષ્ણ અડવાણી સામાન્ય નાગરીક તરીકે કર્યું મતદાન / ધર્મેન્દ્ર-હેમા માલિની બાદ સની દેઓલ પણ જોડાયા ભાજપમાંઃ પંજાબથી ચૂંટણી લડવાની આશંકા

આઈએલ એન્ડ એફએસની પાંચ કંપનીઓનું ત્રીસ હજાર કરોડનું કૌભાંડ?

નવી દિલ્હી તા. ૧૧ઃ સિરીયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસ દ્વારા આઈએલ એન્ડ એફએસની ૩૫૦ કંપનીઓની તપાસ શરૃ કરી છે. આ પૈકી પાંચ કંપનીઓએ સમગ્ર ગ્રુપ માટે ૫૦ ટકાથી વધુ આવક માટે જવાબદારી છતાં આ ફંડ બીજે વાળીને ગેરરીતિ આચરી હોવાની તપાસ થઈ રહી છે. આ કૌભાંડ અંદાજે ૩૦ હજાર કરોડનું હોવાનું કહેવાય છે. આ અહેવાલો બહાર આવતા મોદી સરકારના શાસનકાળમાં ભ્રષ્ટાચાર નહીં થયો હોવાની ભ્રમ તૂટી રહ્યો છે. સરકાર રાફેલ કૌભાંડમાં સંડોવાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો બીજીતરફ બેન્કીંગ સિસ્ટમ અને કંપનીઓના પણ કૌભાંડો થઈ રહ્યા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription