સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૬,પપ૧ રાંધણ ગેસ જોડાણો આપવામાં આવ્યાઃ લોન સુવિધા

ખંભાળિયા તા. ૧૧ઃ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત બી.પી.એલ. પરિવારોને રાંધણ ગેસના જોડાણ વિનામૂલ્યે આપવાની કામગીરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૦૧૮ ના અંત સુધીમાં આઈઓસીના ૧૧,૦૪ અને બીપીસીએલના પ૪પ૭ મળી કુલ ૧૬,પપ૧ જોડાણો આપવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના અંગે આંકડાકીય વિગતો આપતા ડીએનઓ કુલદીપ બૈરવાએ જણાવ્યું હતું કે ૯પ ટકા લાભાર્થીઓ ગેસ સ્ટવની ખરીદી કરવા નાણા ચૂકવી શકતા ન હોય તેમને ઓએમસી મારફત લોન સુવિધા પૂરી પાડવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00