વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

જામનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને હથિયાર બંધી

જામનગર તા. ૭ઃ જામનગર જિલ્લામાં તા. ૭.૧૧.ર૦૧૮ ના ૧૧ કલાકથી તા. ૬.૧.ર૦૧૯ ના રાત્રે ૧ર કલાક સુધી હથિયાર બંધી જાહેર કરવામાં આવી છે.

ઉપરોક્ત સમય દરમિયાન શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી અથવા લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવા કોઈપણ સાધન લઈ જવા નહીં, કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૃગોળા વિગેરે પદાર્થો લઈ જવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા નહિં. મનુષ્ય  અથવા તેના શબ અથવા આફતીઓ અથવા પૂતળા દેખાડવા કે બાળવા નહીં, અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઈરાદાથી દાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરવું નહીં, પરવાનેદાર હથિયારધારકોએ હથિયાર સાથે શોપીંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ.પી. શાહ  મ્યુનિસિપલ ટાઉનહોલમાં પ્રવેશવું નહીં.

આ જાહેરનામાના કોઈપણ ખંડનું ઉલ્લંઘન કરનાર નિયમાનુસાર સજાને પાત્ર થશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયા દ્વારા જાહેરનામું બહાર પાડી ઘોષણા કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription