દેશના પ્રથમ નાગરિક રામનાથ કોવિંદે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતઃ કેવડીયામાં ઈકો ઝોન હોવાથી ભારતનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ બનશેઃ / પાક હાઈકમિશનમાંથી ર૩ શીખ તીર્થયાત્રીઓના પાસપોર્ટ ગાયબઃ ભારત ચિંતીતઃ એલર્ટ જારી /

મકાન સળગાવવાના કેસમાં આગોતરા જામીન મંજુર

જામનગર તા. ૧૧ઃ જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા જ્યોતિબેન અરવિદભાઈ કોળીના મકાનમાં તેઓના પતિ ભરતસિંહ લઘુભા ચુડાસમાએ મોટર સાયકલ રીપેરીંગના રૃા. પાંચ હજાર આપવામાં ન આવતા આગચંપી કરી રૃા.૨૨ હજારની ઘરવખરી સળગાવી નાખવાની ફરિયાદ ગઈ તા.૧૭-૭-૧૮ ના દિને પોલીસમાં કરવામાં આવી હતી.

આ ગુન્હામાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેની ભીતીથી આરોપી ભરતસિંહે આગોતરા જામીન મેળવવા અરજી કરતા અદાલતે તેને રૃા.૧૫ હજારના આગોતરા જામીન આપવાનો હુકમ ર્ક્યો છે. આરોપી તરફથી વકીલ જયંતિલાલ ટાંક રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00