મોદીના ૫ેરીસ પ્રવાસમાં પી.એમ.એ સંબોધનમાં કહ્યું જે ટેમ્પરરી હતું તે હટાવતાં ૭૦ વર્ષ લાગ્યાઃ સમજાતું નથી હશું કે પછી રડું / ભારતને પહેલું રાફેલ સપ્ટેમ્બરમાં મળી જશેઃ ફ્રાન્સના રાષ્ટ્રપતી / એમેઝોને કરી નવી સર્વિસની કરી જાહેરાતઃ ફક્ત ર કલાકમાં જ તમારો સામાન પહોંચી જશે તમારી પાસે

ખંભાળીયામાં ભારતીય કિસાન સંઘની કારોબારી બેઠકઃ ખેડૂતોના પ્રશ્ને જિલ્લા તંત્રને આવેદનપત્ર

ખંભાળીયા તા. ૨૦ઃ ખંભાળીયામાં ભારતીય કિસાન સંઘની જિલ્લા વિશેષ કારોબારી મળી હતી. તેમાં જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો અંગે વિચારણા કરીને જિલ્લા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં રજુ કરાયેલ પ્રશ્નોમાં હાલ ૩૦૦-૩૫૦ રૃા. મણ ઘાસચારો મળતો હોય પશુપાલકો તથા માલધારીઓને રાહત ભાવે ઘાસચારો આપવા, દુષ્કાળની સ્થિતિ હોય, ખેડૂતોને દવા, બિયારણમાં સબસીડી આપવી, ખેડૂતોનો પાક પાણીના અભાવે સૂકાઈ રહ્યો હોય તેના વીડિયો સરકારને સોંપીને પગલા લેવા ખેડૂતોને પોતાની જમીન પર જવાના રસ્તા બંધ કરેલ છે. તે ખોલવા તથા રાશનકાર્ડમાં અપાતા ઘઉં અત્યંત નબળી ગુણવત્તાના હોય વગેરે પ્રશ્નો અંગે મનસુખભાઈ ચાવડા, વટવાભાઈ આંબલીયા, દશરથભાઈ ચૌહાણ, પીઠાભાઈ ચેતરીયા, મોહનભાઈ નકુમ, રામભા કેર, દેવાભાઈ ભાટવાડીયા વગેરેએ આવેદનપત્ર આપ્યું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription