પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં છલકાતી ગટરો અંગે રજૂઆત

જામનગર તા. ૧રઃ જામનગરના વોર્ડ નં. ૧પ માં શંકર ટેકરી વિસ્તારમાં ગટરના પાણી જાહેર માર્ગો પર ફરી વળતા હોવાની ફરિયાદો ઊઠી છે. પાણી વિતરણા દિને પણ માર્ગો પર ગંદા પાણીના તળાવ જેવી સ્થિતિ સર્જાય છે.

શંકરના મંદિર પાછળના વિસ્તારમાં કચરો એકઠો કરવા પણ તંન્રની ગાડી જતી ન હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. ગટરમાં ગંદા  પાણી છલકાવાને કારણે સ્થાનિકો તેમજ ખાસ કરીને બાળકો પર રોગચાળાનું જોખમ સતત ઝળુંબતું હોય છે. તેમજ ૧૦૮ પણ આ વિસ્તારમાં આવી શકતી ન હોવાની ફરિયાદ સાથે ગટરના છલકાવાની સમસ્યા દૂર કરવા અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00