ગુજરાત સરકારને સપ્રિમ કોર્ટનો આદેશઃ બિલ્કીસ બાનોને રૃા. પ૦ લાખ ઘર તથા નોકરી આપો / ૩૦ વર્ષના લાંબા સમયગાળા બાદ લાલકૃષ્ણ અડવાણી સામાન્ય નાગરીક તરીકે કર્યું મતદાન / ધર્મેન્દ્ર-હેમા માલિની બાદ સની દેઓલ પણ જોડાયા ભાજપમાંઃ પંજાબથી ચૂંટણી લડવાની આશંકા

જામજોધપુરના કડબાલમાં યુવતીના ઝેરના પારખાઃ સારવાર દરમ્યાન મૃત્યુ

જામનગર તા.૧૧ ઃ જામજોધપુરના કડબાલ ગામની એક યુવતીએ બે સપ્તાહ પહેલા અકળ કારણસર ઝેરના પારખા કર્યા પછી તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે.

જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં રહેતા લાલજીભાઈ કાનજીભાઈ વિંઝુડા નામના વણકર પ્રૌઢની અઢાર વર્ષની પુત્રી યોગીતાબેને ગઈ તા.ર૬ની રાત્રે પોતાના ઘરે કોઈ કારણથી ઝેરી દવા પી લીધી હતી. આ યુવતીને બેશુદ્ધ હાલતમાં દવાખાને ખસેડવામાં આવી હતી.

આ યુવતીનું સારવાર દરમ્યાન ગઈકાલે મૃત્યુ નિપજતા શેઠવડાળાના એએસઆઈ એન.ડી. નોયડાએ મૃતદેહનો કબજો સંભાળી પિતા લાલજીભાઈનું નિવેદન નોંધ્યું છે અને આ યુવતીની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription