પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

જામનગર જિલ્લાની વિરાટ કાય કંપનીઓ પર દરિયાઈ પ્રદૂષણ ફેલાવાનો આરોપ

જામનગર તા. ૭ઃ જામનગર જિલ્લામાં આવેલી વિરાટ કાય કંપનીઓ દ્વારા દરિયાઈ પ્રદૂષણ ફેલાવાતાું હોવાની ફરિયાદો અવારનવાર ઊઠતી રહે છે. દરિયામાં કંપનીઓ દ્વારા લોડીંગ-અનલોડીંગ વખતે સલ્ફરનું પ્રદૂષણ ફેલાય છે. ઉપરાંત કોલસો, પેટકોક વગેરેની અર્ધ ખુલ્લા ટ્રકોમાં હેરફેર વાતાવરણને પ્રદૂષિત કરે છે. જેથી સ્થાનિકોનું આરોગ્ય પણ જોખમાય છે.

જામનગર જિલ્લામાં આવેલી વિરાટકાય કંપનીઓ દ્વારા દરિયાઈ પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાનો તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આ મુદ્દે આઁખ આડા કાન કરવામાં આવતા હોવાના આરોપ સાથે તાત્કાલિક દરિયાઈ પ્રદૂષણ અટકાવવા સામાજિક કાર્યકર તથા આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ સંઘાર અનવર નુરમામદ દ્વારા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, ન્યુ દિલ્હી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00