ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

જામનગર તા. ૧૧ઃ ધો. ૧૦, ૧ર ની પૂરક પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.

આજે સવારે ૧૦ થી ૧.ર૦ સુધી ધો. ૧૦ માં ગુજરાતીનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી માધ્યમમાં ત્રણ વિદ્યાર્થી હાજર અને એક વિદ્યાર્થી ગેરહાજર અને જુના કોર્ષમાં એક વિદ્યાર્થી હાજર અને એક વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતાં.

દયાનંદ વિદ્યાલયમાં આ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમમાં ૧૧ વિદ્યાર્થીઓ હાજર અને એક વિદ્યાર્થી ગેરહાજર તથા અંગ્રેજી માધ્યમમાં એક વિદ્યાર્થી હાજર અને બે વિદ્યાર્થી ગેરહાજર રહ્યા તાં જ્યારે સેમેસ્ટર પદ્ધતિમાં ગણિતના પેપરમાં ગુજરાતી માધ્યમમાં સાત વિદ્યાર્થી હાજર અને બે વિદ્યાર્થી ગેરહાજર તથા અંગ્રેજી માધ્યમમાં એક વિદ્યાર્થી હાજર અને એક વિદ્યાર્થી ગેહરાજર રહ્યો હતો. આ પરીક્ષા સેન્ટ આન્સમાં લેવામાં આવી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription