કાશ્મીરના બારામુલ્લા સેક્ટરમાં આવેલી એક મસ્જીદમાં છુપાયેલા આતંકીને સેનાએ કર્યાે ઠાર /સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલા આનંદપુરમાં ગામમાં એક મકાનના ટીવીમાં બ્લાસ્ટ થયા પછી ઘરમાં લાગી આગઃ માતા-પુત્રી થયા ભડથું / ન્યૂઝીલેન્ડમાં બનાવાયો નવો કાયદોઃ લોકો મોલ તથા સુપરમાર્કેટમાં પણ કરી શકશે વોટીંગઃ ગઈ વખતની ચૂંટણીમાં ઓછા પળેલા મતના કારણે લેવાયો નિર્ણય / ગુજરાતના લોકોએ હવે વધુ નહીં જોવી પડે મેઘરાજાની રાહઃ ત્રણ દિવસમાં ગુજરાતમાં મેઘ મહેર થવાની હવામાન વિભાગે કરી આગાહી /

જામનગર વિસા શ્રીમાળી સોની સમાજના જરૃરતમંદ લોકોને ગરમ કપડાંનું વિતરણ

જામનગર તા. ૧૧ઃ જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા સતત ૫ાંચમાં વર્ષે મકરસંક્રાંતિના પર્વે જ્ઞાતિના જરૃરતમંદોને ગરમ કપડાં પૂરા પાડવાનું આયોજન કર્યુ છે.

જે જ્ઞાતિજનો પાસે પોતાની જરૃરિયાત ઉપરાંતના વધારાના કપડાં જેવા કે કોટ, જાકીટ, સ્વેટર, મફલર, ધાબળા, સાડી વિગેરે ગરમ કપડાં હોય, તેઓએ જામનગર વિસા શ્રીમાળી સોની સમાજની વાડીમાં (ફોનઃ ૦ર૮૮-ર૬૭પ૪૮પ) તા. ૧૩-૧-ર૦૧૯ની સાંજે ૭.૦૦ વાગ્યા સુધીમાં કપડાની વિગત અને નામ સાથે જમા કરાવી શકાશે.

ઉપરાંત સારી ગુણવત્તાવાળા ગરમ કપડા રવિવારી કે ગુજરી બજાર કે અન્ય સ્થળોએથી ખરીદીને પણ પહોંચાડી શકાશે.

પરોપકાર પુણ્યકાર્યમાં સહભાગી થનાર તરફથી એકત્રીત થયેલા ગરમ કપડા તા. ૧૪મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના દિને સવારે ૧૧ થી ર દરમિયાન વિતરણ કરવામાં આવશે. વધુ વિગત માટે આયોજક વકીલ પ્રભુલાલ એલ. ગુસાણી (મો.નં. ૯૮ર૪ર ૧૯ર૪૯) પર સંપર્ક કરી શકાશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription