પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

જામનગર વિશા ઓશવાળ અચલગચ્છ જૈન સંઘ ઉપાશ્રયનું આવતીકાલે ઉદ્ઘાટન

જામનગર તા. ૧રઃ જામનગર વિશા ઓશવાળ અચલગચ્છ જૈન સંઘના ઉપાશ્રયનું ઉદ્ઘાાટન તા. ૧૩-૧-ર૦૧૯, રવિવારના બારોટ ફળીમાં આવેલ ઉપાશ્રય, આણદાબાવાના ચકલા પાસે, જામનગરમાં કરવામાં આવશે.

જેમાં ચાંદીબજાર પાસે આવેલી લોકાગચ્છની વાડીએથી સવારે ૯.૩૦ વાગ્યે અચલગચ્છાધિપતિ પ.પૂ. જૈનાચાર્ય ગુણોદયસાગર સુરીશ્વરજી મ.સા. સાહિત્યરત્ન, પ.પૂ. આ.ભ. કલાપ્રભુસાગર સુરીનું સામૈયુ કાઢવામાં આવશે. ૧૦.૩૦ વાગ્યે ઉપાશ્રયની તકતીનું અનાવરણ કરવામાં આવશે. આ પ્રસંગનો સકલ સંઘને લાભ લેવા પ્રમુખ ભરતભાઈએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00