આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

દ્વારકા જિલ્લાના પેન્શનરો જોગ

દેવભૂમિ દ્વારકા તા. ૧રઃ જિલ્લા તિજોરી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવ્યાનુસાર જિલ્લા તિજોરી કચેરી, દેવભૂમિ દ્વારકાથી પેન્શન મેળવતા અને આવકવેરો ભરવાપાત્ર પેન્શનરોએ નાણાકીય વર્ષ-ર૦૧૮-૧૯ ના વર્ષની ઈન્કમટેક્ષની વિગતો - તમામ આવકની ગણતરી પત્રક, રોકાણની વિગતો, આવકવેરો ભર્યાના આધારો વિગેરેની નકલો, પેન્શનરનું નામ, પી.પી.ઓ. નંબર, પાનકાર્ડ નંબર, બેંકનું નામ શાખા, બેંક ખાતા નંબર સાથે જિલ્લા તિજોરી અધિકારી અથવા લગત પેટા તિજોરી કચેરીને ૧૦-ફેબ્રુઆરી-ર૦૧૯ સુધીમાં આપવાની રહેશે. અન્યથા ફેબ્રુઆરી-ર૦૧૯ ના પેન્શનમાંથી પેન્શનની આવકવેરા પાત્ર રકમ ધ્યાને લઈ નિયામાનુસાર આવકવેરા કપાતની કાર્યવાહી કરવામાં આવશે. જેની દેવભૂમિ દ્વારકા જિલ્લા તિજોરી મારફત પેન્શન મેળવતા તમામ પેન્શનરોએ નોંધ લેવી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00