જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

ધ્રોલ તાલુકાના ખેંગારકા તથા ખોખરી ગામે સાંસદના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત

ધ્રોલ તા. ૧૪ઃ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખેંગારકા તથા ખોખરી ગામે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું.

ખેંગારકામાં રૃા. ચાર લાખના ખર્ચે ગૌસેવા વંડાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે ખોખરી ગામમાં રૃા. પાંચ લાખના ખર્ચે નિર્માણ થનાર કોમ્યુનીટી હોલનું ખાતમુહૂર્ત થયું હતું. આ તકે સંસદ સભ્ય પૂનમબેન માડમે પ્રાસંગિક પ્રવચન કરી જણાયું હતું કે કેન્દ્ર સરકારની યોજનાઓ આજે ઘર-ઘર સુધી પહોંચી છે. દરેક વ્યક્તિને યોજનાઓનો લાભ મળે તે દિશામાં ભાજપ સરકારે ચિંતા કરી છે અને કાર્ય થઈ રહ્યા છે. આ કાર્યક્રમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ડી.ડી.જીવાણી, સરપંચ ભીખુભાઈ, જેન્તીભાઈ કગથરા, ટીડીઓ ગોહિલ, અરવિંદભાઈ હિન્સુ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00