ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

ખંભાળીયાઃ પ્લાસ્ટિકના ઉપયોગ સામે પાલિકાની ઝુંબેશ

ખંભાળીયાના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચના પ્રમાણે કીર્તિભાઈ ભટ્ટની આગેવાની હેઠળ ચેકીંગ કરી નિયમ કરતા ઓછી જાડાઈની પ્લાસ્ટિકની ઝબલા  થેલીઓનો ૫૦ કિલોથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તથા રૃા. ૨૨૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

વેપારીઓ, દુકાનદારો, ફેરીયાઓને ૨૦ માઈક્રોથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટિક ઝબલા થેલીનો ઉપયોગ નહીં કરવા કડક સૂચના આપવામાં આવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription