પર્રિકરના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા ગોવા /  સુરતના વેડરોડ પર આવેલા એક બિલ્ડીંગમાં લાગી ભયાનક આગઃ આખુ બિલ્ડીંગ ખાલી કરાવાયું / ઝિમ્બાબ્વે, મલાવી અને મોઝામ્બિકમાં ત્રાટક્યું ઈડાઈ નામનું વાવાઝોડુંઃ ૧પ૦ના મૃત્યુઃ સેંકડો લોકો લાપત્તા

નગરની તરૃણીનું અપહરણ

જામનગર તા.૧૨ ઃ જામનગરના મેહુલ સિનેમા પાસે આવેલી હીરા પાર્ક સોસાયટી નજીક ઝૂંપડામાં વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રી ગઈ તા.૩૧ ડિસેમ્બરની બપોરે પોતાના ઘરેથી ગુમ થયા પછી આ પરિવારે તેણીની શોધખોળ શરૃ કરી હતી તે દરમ્યાન આ તરૃણીનું મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના વડલિયા ગામનો દિલીપ નેમસિંગ ડામોર નામનો શખ્સ લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયો હોવાની વિગત મળતા આ તરૃણીના પિતાએ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00