મોદી સરકારની બીજી ટર્મમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો બદલાય શકે રોલ / ૧૧ વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં ચાર જજે શપથ લઈ નિર્ધારીત સંખ્યા કરી પૂરી / ગુજરાતની શાળાઓમાં હવેથી નવરાત્રી વેકેશન નહીં મળેઃ માધ્યમિક શિક્ષણ સમિતિએ કર્યાે નિર્ણય /

ભરણપોષણ મંજૂર

જામનગર તા. ૧૪ઃ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા રેશ્માબેન દલે અદાલતમાં પતિ મહમદ આસીફ દલ, સાસુ, નણંદ, દિયર સામે ત્રાસ આપી પહેરેલા કપડે કાઢી મૂકવામાં આવ્યાં હોવાની ફરિયાદ ડોમેસ્ટીક વાયોલેન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી પોતાનું તથા પુત્રીનું ભરણપોષણ માંગ્યું હતું. આ અરજી ચાલી જતાં અદાલતે દર મહિને રૃા. ૩ હજાર ભરણપોષણ પેટે તેમજ અરજી ખર્ચ પેટે રૃા. ૧ હજાર અને રૃા. ૧૦ હજાર વળતર પેટે ચૂકવી આપવા તેમજ સ્ત્રીધન પરત સોંપવા હુકમ કર્યો છે. અરજદાર તરફથી વકીલ મુકેશ પરમાર રોકાયાં હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription