ઠક્કર પરિવારના આંગણે શરણાઈના સુર

વડોદરા નિવાસી શ્રી કાંતિલાલ મગનલાલ ઠક્કર પરિવારના શ્રી અનિલકુમાર કાંતિલાલ ઠક્કર તથા શ્રીમતી દક્ષાબેન અનિલકુમાર ઠક્કરની સુપુત્રી ચિ.પૂજાના શુભલગ્ન શ્રી જયેશભાઈ ધીરજલાલ બુદ્ધદેવ તથા શ્રીમતી હેમાંગીબેન જયેશભાઈ બુદ્ધદેવના સુપુત્ર ચિ. નિશિતકુમાર સાથે તા. ૬-૧૨-૧૯ના દિને વડોદરામાં નિરધાર્યા છે.

 

એડવોકેટ શ્રી દિનેશભાઈ વિરાણીના આંગણે લગ્નોત્સવ

જામનગરના એડવોકેટ શ્રી દિનેશભાઈ મોહનભાઈ વિરાણી તથા શ્રીમતી ઈન્દિરાબેન દિનેશભાઈ વિરાણીના સુપુત્ર ચિ.કેવીનના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રી દિનેશભાઈ પરસોત્તમભાઈ પરસાણા તથા શ્રીમતી મીનાબેન દિનેશભાઈ પરસાણાની સુપુત્રી ચિ.વિધિ સાથે તા. ૮-૧૨-૧૯ના દિને નિરધાર્યા છે.

 

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription