આવતીકાલે બંગાળમાં અમિત શાહની રેલી, વિવાદ બાદ માલદામાં હેલીકોપ્ટર ઉતારવાની મળી મંજુરી /જમ્મુ-કાશ્મીર બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણઃ ૩ આતંકીઓ કરાયા ઠાર / કાશ્મીરમાં-હીમાચલમાં બરફવર્ષાઃ એમ.પી.ના નીમચ ગામમાં પડયા કરાઃ જેસલમેરમાં વરસાદઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક ગામોમાં પણ કમોસમી સરવાદથી જીરૃ સહિતના વાવેતરમાં નુકશાનીની આશંકા / અમેરીકાનો સોમાલિયામાં હવાઈ હુમલોઃ શબાબના બાવન જેટલા આતંકીયોના સફાયો /

ગુજરાતમાં બે વર્ષમાં એક હજારથી વધુ હત્યાઃ કાયદાથી ડરે છે કોણ?

ગાંધીનગર તા. ૧૧ઃ ઉત્તરપ્રદેશ અને બિહારની માફક ગુજરાતમાં પણ ખૂન-લૂંટ-બળાત્કાર અને મારામારી જેવા કિસ્સાઓ સાવ સામાન્ય બની ગયા છે. રાજ્યમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી ગયો છે. તેઓ પોલીસ કે કાયદાથી ડરતા જ નથી અને ગુંડાગીરી કરે છે. ગુજરાત પોલીસનો પણ આવા ગુનેગારો પર કાબુ નથી રહ્યો તેવી છાપ પડી રહી છે.

ગૃહખાતા દ્વારા ક્રાઈમના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમાં છેલ્લા બે વર્ષમાં એક હજારથી વધારે લોકોની હત્યા કરવામાં આવી હતી આ આંકડો જોતા એવું કહી શકાય છે કે હવે ગુજરાત સલામત નથી રહ્યું રાજ્યમાં સરેરાશ દરરોજ ત્રણ હત્યા થાય છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00