સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

પુત્રનો કબજો મેળવવા માતાએ કરેલી અરજી નામંજુર

જામનગર તા. ૧૧ઃ ખંભાળિયાના રહેવાસી અવિનાશ ઉગમભાઈ વાઘેલા સામે તેઓના પત્નીએ પોતાના પુત્રનો કબજો મેળવવા જામનગરની અદાલતમાં સીઆરપીસી કલમ ૯૭ હેઠળ સર્ચવોરન્ટથી અરજી કરી હતી. તેના પગલે અદાલતમાં હાજર થયેલા પતિના વકીલ આરીફ ખફીએ કરેલી દલીલોને માન્ય રાખી અદાલતે પત્નીની અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00