જેટ એરવેઝના બોર્ડમાંથી નરેશ ગોયલ પત્ની અનીતા ગાયેલએ આપ્યા રાજીનામાઃ કંપની ઉપર ૮ર૦૦કરોડનું દેવું / રાહુલ ગાંધીએ કરી જાહેરાતઃ લઘુત્તમ આવક યોજના અંતર્ગત કોંગ્રેસ રપ કરોડ લોકોને વર્ષે આપશે ૭ર,૦૦૦ રૃપિયા /

મુંંબઇ: CST પાસે ફુટઓવર બ્રિજ પડી ભાંગ્યો, 5 લોકોના મોત, 34 ઘાયલ

મુંબઈઃ શહેર CST સ્ટેશન નજીક ફૂટઓવર બ્રિજ તૂટતા 2 મહિલાઓ સહિત 5ના મોત થયા છે જ્યારે 36થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે. કાટમાળ નીચે 15 લોકો દબાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટના સાંજે 7:30 વાગ્યે બની હતી. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સ્થળે ક્રેન વડે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે તેમજ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00