મુઝફ્ફરપુરના મુસ્લિમો બકરી ઈદની કુરબાની નહીં આપેઃ અનુકરણીય

પટણા તા. ૧રઃ બિહારના મુઝફ્ફરપુરના ૪૦ જેટલા મુસ્લિમ પરિવારોએ બકરી ઈદના દિવસે શ્રાવણ માસનો સોમવાર હોવાથી બકરાની કુરબાની નહીં આપવાનું નક્કી કરીને અનુકરણિય દૃષ્ટાંત બેસાડ્યું છે. આ પરિવારો પ્રસિદ્ધ ગરબીનાથ મંદિરની આજુબાજુ રહે છે. શ્રાવણના સોમવારે આ મંદિરે હિન્દુ સમુદાયના ભક્તોની ભીડ જામતી હોવાથી છાતા બજારની મસ્જિદના ઈમામા મૌલાના શહીદુજ્જમાના વડપણ હેઠળ આ નિર્ણય લેવાયો હતો. આ કારણે શિવભક્તોને પરેશાનીમાં નહીં મૂકાવું પડે. આ નિર્ણયની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription