સપામાંથી બે વખત સાંસદ રહી ચુકેલા જયા પ્રદા જોડાયા ભાજપમાંઃ આઝમ વિરૃદ્ધ રામપુરથી લડશે ચૂંટણી / ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોનું કોકડું ગુંચવાયુંઃ ધનાણી-ચાવડા પહોંચ્યા દિલ્હી / અમેરિકાએ વિઝા લંબાવવાનો ઈન્કાર કરતાં હજ્જારો ભારતીય ટેકનિશીયાનોની ઘરવાપશી / અફઘાનિસ્તાનમાં અમેરીકાનો હવાઈ હુમલોઃ બાળકો સહિત ૧૩ નાગરિકોના પણ નિપજ્યા મૃત્યુ /

મસીતિયાની પરિણીતાને મેણા મારી સાસરિયાઓએ વર્તાવ્યો ત્રાસ

જામનગર તા.૧૧ ઃ જામનગરના મસીતિયાના સાસરિયાઓએ દરેડની પરિણીતાને ત્રાસ આપ્યા પછી ચારેક મહિના પહેલા માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર તાલુકાના મસીતિયા ગામના હાજી યુનુસ ખીરા સાથે થોડા વર્ષ પહેલા દરેડના શબાનાબેન (ઉ.વ.ર૩)ના નિકાહ થયા હતા ત્યાર પછી છએક મહિના સુધી પતિ સહિતના સાસરિયાઓએ સારી રીતે શબાનાબેનને રાખ્યા પછી પોત પ્રકાશવાનું શરૃ કર્યું હતું.

આ પરિણીતાને તને રસોઈ આવડતી નથી તેમ કહી સાસુ રોશનબેને મેણા મારવાનું શરૃ કર્યા પછી યુનુસ મામદ, બોદુ મામદ, વસીમ યુનુસ ખીરાએ હાજી યુનુસ તથા રોશનબેનને ચઢામણી કરતા મારકૂટ આરંભવામાં આવી હતી તેનાથી કંટાળેલા શબાનાબેન પિયર ચાલ્યા ગયા હતા જ્યાંથી ચારેક મહિના પહેલા તેણી પોતાના નાનાભાઈને મૂકવા ગયા ત્યારે હાજી યુનુસ, રોશનબેન, યુનુસ, બોદુ અને વસીમે તેણીને ફડાકા મારી વાળ પકડી ધોકાવી નાંખ્યા હતા જેની ગઈકાલે પંચકોશી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00