જામનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્સનો ઈન્ડોર હોલ કામગીરી દરમિયાન બંધ રહેશે

જામનગર તા. રઃ જામનગર મહાપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટસ કોમ્પ્લેક્સના ઈન્ડોર હોલમાં હૈયાત રૃફટોફને ઉતારીને નવી રૃફ શીટ ફીટ કરવાનું કામ શરૃ કરવામાં આવી રહ્યું છે. આથી એક માસ માટે ઈન્ડોર હોલ બંધ રહેશે. જેની રમતવીરોએ નોંધ લેવા મહાનગરપાલિકાના સિટી ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription