ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

જામનગરની લીમડા લાઈનમાં રાજકોટવાલા ઉમીયા મોબાઈલના શો-રૃમનો શુભારંભ

રાજકોટમાં ૪ બ્રાન્ચ ખુલ્યા હવે જામનગરમાં ઉમીયા મોબાઈલની નવી બ્રાન્ચનો લીમડા લાઈનમાં તા. ૮ સપ્ટેમ્બર રવિવારે શુભારંભ થઈ ગયો છે. આધુનિક યુગમાં જાણે આંગળીઓના ટેરવા ઉપર દુનિયા સમાવી લેતાં મોબાઈલ જીવનનું અવિભાજ્ય અંગ બની રહ્યું છે. ત્યારે મોબાઈલની જરૃરિયાત પણ સમજી શકાય. ઉમિયા મોબાઈલ શોરૃમમાં મધ્યમ વર્ગથી માંડીને ઉચ્ચવર્ગને પોસાય તેવી સંપૂર્ણ રેન્જના મોબાઈલો અને મોબાઈલ એસેસરીઝ માત્ર એક જ શોરૃમમાંથી મળી રહેશે. ઓપો, વીવો, ઓનર, સેમસંગ, નોકીયા, એપલ આઈફોન સહિતના દરેક કંપનીઓની ડિલરશીપ ધરાવતાં આ શોરૃમમાંથી સરળ ફાયનાન્સ પણ ઉપલબ્ધ થશે. તો નાના માણસોના મોટા મોબાઈલનું સ્વપ્ન હવે હકીકત બનશે, તો એક વખત મોબાઈલ અથવા સ્ટાન્ડર્ડ એસેસરીઝ ખરીદવા ઈચ્છુકોને આ શોરૃમની અચૂક મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉમિયા મોબાઈલના ઓનર પ્રેમજીભાઈ પટેલ ગિરીશભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ અને વેલજીભાઈએ 'ઉમિયા મોબાઈલ' જામનગરમાં તા. ૮ સપ્ટેમ્બર રવિવારે  શુભારંભ કર્યો છે. આ પ્રસંગે જામનગર શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, જગદીશસિંહ, હકુભા જાડેજા, ધર્મેશભાઈ રાયચુરા (વિવો ડિસ્ટ્રીબ્યુટર), દિપક ભાનુશાલી (શાઓમી ડિસ્ટ્રીબ્યુટર), કેતનભાઈ અને અમીસભાઈ (સેમસંગ ડિસ્ટ્રીબ્યુટર), ચાંદભાઈ (ઓપ્પો ડિસ્ટ્રીબ્યુટર), ઉર્મેશભાઈ (ઈનટેલ ડિસ્ટ્રીબ્યુટર), દર્શન ઠક્કર (દર્શન પબ્લિસિટી), ધર્મેશ (ક્રિષ્ના ટ્રાન્સપોર્ટ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription