ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

'બિલ્ડીંગ ગુજરાત-ર૦૧૮'માં લાખોટા કોઠા જિર્ણોદ્ધાર માટે આર્કીટેક સચિન વ્યાસનું સન્માન

અમદાવાદ તા. ૧૪ઃ તાજેતરમાં માય એફ.એમ. ૯૪.૩ દ્વારા હયાત રીજન્સી હોટલ, આશ્રમ રોડ, અમદાવાદમાં 'બિલ્ડીંગ ગુજરાત-ર૦૧૮' નામનો બાંધકામ ક્ષેત્રના શ્રેષ્ઠ નિર્માણ કાર્યોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમદાવાદ સહિત રાજ્યભરના અગ્રણી બિલ્ડર્સ ઉપસ્થિત રહ્યા હતાં.

'બિલ્ડીંગ ગુજરાત-ર૦૧૮'માં જામનગરની ઓળખ સમાન લાખોટા કોઠાનો જિર્ણોદ્ધાર કરનાર કન્ઝર્વેશન આર્કીટેક સચિન વ્યાસ તથા તેમની સંસ્થા સહજ ક્રિએશન્સને પ્રાચીન વારસાને અકબંધ રાખી તેને નવું રૃપ આપવા બદલ કન્સલટન્ટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી વિભાગમાં સન્માનીત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર રેરાના ચેરમેન ગૌતમ ચેટર્જી, ગુજરાત રેરાના ચેરમેન અમજીતસિંઘ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ આર્કીટેકના પ્રમુખ આર્કીટેક દિવ્ય કુશ સી.આર.ઈ.ડી.એ.આઈ. પ્રેસિડેન્ટ જક્ષય શાહ વગેરે બાંધકામ ક્ષેત્રના રાષ્ટ્રીય સ્તરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription