કર્ણાટકમાં લોકસભા-વિધાનસભાની પાંચ બેઠકો પૈકી ચાર પર ભાજપની કારમી હાર / આ વર્ષે પણ સેનાના જવાનો સાથે જ દિવાળી ઉજવશે પ્રધાનમંત્રી મોદી / પીએનબી કૌભાંડઃ ચોક્સીની હોંગકોંગ ફર્મના ડાયરેકટરને ઈડીએ કોલકત્તાથી પકડયો

જામનગરના સિદ્ધિ વિનાયક મંદિરમાં ૧૬મીએ બ્લડ ગ્રુપીંગ કેમ્પ

જામનગર તા.૧૪ ઃ શ્રી સિદ્ધિ વિનાયક દાદાના આશીર્વાદ તેમજ તનિષ્ક-જામનગરના સહયોગથી શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં બ્લડ ગ્રુપીંગ તથા હિમોગ્લોબીન (એચ.બી.) ચેક કરવા માટે કેમ્પનું વિનામૂલ્યે આયોજન તા.૧૬-૯-૨૦૧૮, રવિવારના સવારે ૯થી ૧ર કરવામાં આવ્યું છે.

આ કેમ્પનું આયોજન કરવા પાછલનો મુખ્ય ઉદ્દેશ ઘણા લોકોને પોતાના બ્લડ ગ્રુપની માહિતી નથી હોતી તેમજ હિમોગ્લોબીનના પ્રમાણનો પણ ખ્યાલ હોતો નથી, ખાસ કરીને મહિલાઓમાં હિમોગ્લોબીનની ઉણપ જોવા મળે છે. લોકોમાં બ્લડ ગ્રુપ અને હિમોગ્લોબીન પ્રત્યેની જાગૃતિ લાવવા માટે તનિષ્ક-જામનગરના સહયોગથી વિનામૂલ્યે વિનાયક પાર્ક અને શક્તિ પાર્કના રહેવાસીઓ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ભાગ લેવા ઈચ્છુક ૧૮ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓએ પોતાના નામ પૂજારી (શ્રી સિદ્ધિ વિનાયક મંદિર) ગરબી ચોક, જામનગર, વિશ્વંભરી જનરલ સ્ટોર્સ, વિનાયક પાર્ક શેરી નં.૧, જામનગરમાં નોંધાવી દેવાના રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00