જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

નગરમાં વાહનોના વેચાણને મંદીનું ગ્રહણઃ ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો

જામનગર તા. ૯ઃ વિજ્યા દશમીના દિવસે જામનગરની વાહન બજારમાં મંદીની થોડી અસર જોવા મળી હતી. જો કે અમૂક ઓટો ડિલરોને મંદીની અસર જોવા મળી ન હતી.

જામનગરમાં પાંચથી છ વાહન ડીલરો સાથે વાતચીત કરતા અમૂક વાહન ડીલરોએ જણાવ્યું હતું કે તેમને મંદીની અસર જોવા મળી ન હતી. અને એવરેજ વાહન વેચાણ જળવાઈ રહ્યું હતું તો અમૂક વાહન ડીલરોના જણાવ્યા પ્રમાણે તેમને ૩૦ થી ૪૦ ટકા વેચાણમાં ઘટાડો નોંધાયો હતો.  દેશમાં હાલ મંદીનો માહોલ જોવા મળે છે ત્યારે જામનગરમાં પણ નજીવી અસરો જોવા રહી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription