જાપાનનમાં હગિબીસ નામના ૬૦ વર્ષના સૌથી શક્તિ વાવાઝોડાની અસરઃ આકાશ થયું ગુલાબીઃ ૪ર લાખ લોકોને ખસેડાયાઃ વાવાઝોડા પહેલા જ તટીય વિસ્તારામાં ફૂંકાઈ રહ્યો છે ૧૮૦ ની સ્પીડે પવનઃ હવાઈ અને ટ્રેન સેવાઓ કરાઈ બંધઃ આ શક્તિશાળી વાવાઝોડું શનિવારે કિનારે તેવી શક્યતા વ્યક્ત કરાઈ / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં હરીસિંહ હાઈટ સ્ટ્રીટ પાસે આતંકીઓએ કર્યાે ગ્રેનેડ હુમલોઃ ૭ લોકો ઘાયલઃ / સુરતમાં દુબઈથી આવેલા એક મુસાફર પાસેથી મળ્યું ૭૦લાખ રૃપિયાનું સોનું /

રતનબાઈ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની વકતૃત્વ સ્પર્ધામાં ઝળકી

જામનગર તા. ૯ઃ જામનગરના શ્રી વિ.ધ. બારદાનવાલા કેળવણી મંડળ સંચાલિત શ્રી રતનબાઈ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બેલીમ તઝકીયાએ જુમા મસ્જિદ આધ્યામિક શાળામાં ક્યુડીસી કક્ષાની વકતૃત્ત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ તેમજ ડી.એસ. ગોજિયા વિદ્યાલયમાં યોજાયેલ એસ.વી.એસ. કક્ષાની વકતૃત્ત્વ સપર્ધામાં તૃતીય ક્રમ મેળવી વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription