તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

સપડાના સિદ્ધિ વિનાયક મંદિરે જતા પદયાત્રિકો માટેનો સેવા કેમ્પ

જામનગર તા. ૧રઃ ગણેશ ચતુર્થીના દિવસે જામનગરથી સપડાના સિદ્ધિ વિનાયક મંદિરે દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ તા. ૧ર/૯ ના રાત્રે ૧૦ થી વહેલી સવાર સુધી ઠેબા બાયપાસ ચોકડી, પેટ્રોલ પંપની સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાં ચા, દૂધ, કોફી, ડ્રાયફૂટ, સૂકી ભાજી તથા ગાંઠિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓને આ સેવા કેમ્પનો લાભ લેવા બિપીન કનખરા તથા કમલભાઈ પંડ્યાએ જણાવ્યું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00