કર્ણાટકમાં લોકસભા-વિધાનસભાની પાંચ બેઠકો પૈકી ચાર પર ભાજપની કારમી હાર / આ વર્ષે પણ સેનાના જવાનો સાથે જ દિવાળી ઉજવશે પ્રધાનમંત્રી મોદી / પીએનબી કૌભાંડઃ ચોક્સીની હોંગકોંગ ફર્મના ડાયરેકટરને ઈડીએ કોલકત્તાથી પકડયો

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા સફાઈ અભિયાન યોજાશે

જામનગર તા. ૧૪ઃ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થાને સામેલ કરવામાં આવી છે. આ બદલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વચ્છતાનો કાર્યક્રમ તા. ૧૫ ના સવારે ૮ઃ૩૦ વાગ્યે એસ.ટી.બસ ડેપો, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00