ગાંધીનગરઃ છત્રાલની બેંકમાં ફાયરિંગઃ ત્રણ શખ્સોએ ચલાવી લૂંટઃ એકાદ કરોડ રૃપિયા લૂંટાયા હોવાની શક્યતા / પ્રધાનમંત્રી મોદીએ આપી ફરી ચેતવણીઃ છુપાઈ નહીં શકે પુલવામાના ગુનેાગારઃ સજા જરૃર મળશે / વિમાનમાં ખામી સર્જાઈઃ શહીદોના મૃતદેહો પટનાના એરપોર્ટ પર અટવાયા / નવજોત સિદ્ધુને પાકિસ્તાન પ્રેમ પડયો ભારેઃ ધ કપિલ શર્માના શો માથી થઈ હક્કાલ પટ્ટી /
જામનગર તા. ૧૨ઃ જામનગરના લોહાણા મહાજન સંચાલિત સંકલ્પ વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા લોહાણા જ્ઞાતિના લગ્નોત્સુકો મો રાજકોટમાં તા. ર૩.૯.ર૦૧૮, મોરબીમાં તા. ૩૦.૯.ર૦૧૮, જામખંભાળિયામાં તા. ર૮.૧૦.ર૦૧૮ તથા પોરબંદરમાં તા. ર૮.૧૦.ર૦૧૮ ના દિને રઘુવંશી યુવા પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભાગ લેવા માટેની માહિતી તેમજ ફોર્મ સંકલ્પ વેવિશાળ માહિતી કેન્દ્ર, લોહાણા મહાજન વાડી, પંચેશ્વર ટાવર પાસે, જામનગરમાંથી મેળવી સોમથી શનિવારે સાંજે ૭.૩૦ થી રાત્રે ૯.૩૦ સુધી અને રવિવારે સવારે ૧૧ થી બપોરે ૧ વાગ્યા સુધી મળી શકશે. આ ફોર્મ ભરીને જેતે સ્થળે મોકલી આપવાના રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.