ખેલ મહાકુંભમાં ઝળકતા લોકપ્રિય સ્કૂલના વિદ્યાર્થીઓ

જામનગર તા. ૧૧ઃ ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં જામનગરની લોકપ્રિય સ્કૂલની વિદ્યાર્થીની પ્રિયાબા જાડેજા (ધો. ૮) એ અંડર-૧૭ વિભાગમાં જિલ્લા કક્ષાએ કરાટેમાં પ્રથમ, રીષભ સિન્હા (ધો. ૪) તથા હેતવી જટણીયા (ધો. પ) એ અંડર-૧૧ વિભાગમાં ઝોનલ કક્ષાએ ચેસ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થઈ શાળાનું ગૌરવ વધાર્યુ છે. શાળાના ટ્રસ્ટી વિરલ જૈન, ડાયરેક્ટર રક્ષા જૈન, આચાર્ય ડો. ગીતા ભંભાણીએ અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં.

close
Nobat Subscription