પૂ. કેન્દ્રીય પ્રધાન અરૃણ શૌરીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી તા. રઃ ભાજપના ભૂતપૂર્વ નેતા અને જાણીતા પત્રકાર અરૃણ શૌરીની તબિયત લથડતા તેઓને પૂણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ૭૮ વર્ષિય ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિવારે રાત્રે બેભાન થઈ ગયા હતાં. બાદમાં તેઓને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં અને જરૃરી તમામ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. હાલમાં તેઓ તબીબી દેખરેખ હેઠળ છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription