ઈસરોએ કર્યાે ખુલાસોઃ ચંદ્રયાન-રના વિક્રમ લેન્ડરને કોઈનુકશાન નહીં તેની સાથે સંપર્ક કરવા માટેના પ્રયાસો ચાલુ / જુનાગઢના રૃદ્રેશ્વર જાગીરના મહંત ઈન્દ્રભારતી બાપુએ કહ્યું મોરારીબાપુ અમારા બાપ છેઃ એ માફી માંગશે પણ નહીં ને અમે માંગવા પણ નહીં દઈએ / જાપાનમાં આવ્યું ફેક્સાઈ વાવાઝોડુંઃ ૨૧૬ કિ.મી.ની ઝડપે ફૂંકાયો પવનઃ ૧૦૦ થી વધુ ફ્લાઈટો કરાઈ રદ /

ખેડૂતોને સરકાર માન્ય પરવાનેદારો પાસેથી જ ખાતર ખરીદવા તાકીદ

જામનગર તા. ૧૧ઃ જિલ્લાના તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે, હાલ ખાતરની ખરીદીની સીઝન શરૃ છે, જેથી ખેડૂત ભાઈઓએ બિયારણ તથા ખાતર ખરીદતી વખતે નીચે મુજબની કાળજી રાખવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)-જામનગરની યાદીમાં જણાવાયું છે.

જામનગર જિલ્લાના તમામ તાલુકામાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ અલગ કંપની દ્વારા પૂરૃં પાડવામાં આવી રહેલ છે તથા ભવિષ્યમાં પણ પૂરૃં પાડવામાં આવનાર હોય, તો જિલ્લાના તમામ ખેડૂતોને હાલ પાકની જરૃરિયાત મુજબ તથા કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરના જથ્થાની ખરીદી પરવાનેદાર વિક્રેતા કે જે પી.ઓ.એસ. મશીનથી જ ખાતરનું વહેંચાણ કરતા હોય તેની પાસેથી સરકાર માન્ય પાકા બીલથી ખરીદવા તથા લેભાગુ તત્ત્વો દ્વારા ભળતા નામથી તથા લોભામણી સ્કીમો આપી વેંચાણ કરવા આવે ત્યારે આવા ખાતર ન ખરીદવા તથા આવા લેભાગુ તત્ત્વોની જાણ આપના તાલુકાના ખેતીવાડી અધિકારીને કરવા જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription