તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

વિપશ્યના આનાપાન બાલ શિબિર

જામનગર તા. ૧૪ઃ જામનગર વિપશ્યના સમિતિ દ્વારા તા. ૧૬.૯.ર૦૧૮ અને રવિવારે સવારે ૧૦ થી ૧ર સુધી વિપશ્યના આનાપાન બાલ શિબિરનું નિઃશુલ્ક દરે આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં ધ્યાન કરવાથી બાળકોના દૃષ્ટિકોણ, વ્યવહાર અને મનોવૃત્તિમાં સકારાત્મક ફેરફાર જોવા મળ્યો છે. ૯ થી ૧૬ વર્ષના બાળકોએ આ શિબિર ચાણક્ય ભવન, આયુર્વેદ યુનિવર્સિટી, રિલાયન્સ માર્ટ સામે યોજાશે તેમાં ભાગ લેવા માટે અનિલભાઈ સોનગરા-૯૮ર૪૦ ૯પપ૯૯ અથવા આનંદભાઈ-૯૩ર૮૯ ૩૪પ૧૮ પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00