ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

દ્વારકાના ગુગળી જ્ઞાતિના પ્રમુખની બેગ ટ્રેનમાં ગુમઃ પોલીસે શોધી કાઢી

દ્વારકા તા.૧૪ ઃ દ્વારકા ગુગળી જ્ઞાતિના પ્રમુખ અશ્વિનભાઈ પુરોહિત આજથી બે દિવસ પહેલા દ્વારકા શારદાપીઠાધીશ્વર સ્વરૃપાનંદજીના જન્મોત્સવમાં ભાગ લેવા માટે વહેલી સવારે દ્વારકાના રેલવે સ્ટેશનથી ઓખા-અર્નાકુલમ્ ટ્રેનમાં વૃંદાવન જવા રવાના થયા હતા, દરમ્યાનમાં તેમના પાસે રહેલી બેગ ગુમ થતા સ્થાનિક રેલવેના આરપીએફ પોલીસ જવાનોને જાણ કરવામાં આવી હતી.

બે દિવસની સઘન તપાસ પછી ગઈકાલે સવારે રેલવેના જવાનોને આ બેગ હેમખેમ મળી આવતા આ બેગમાં રહેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને જરૃરી દસ્તાવેજ સાથે વત્સલભાઈ પુરોહિતને સુપ્રત કરી પ્રામાણિકતા અને જાગૃતિનું ઉદાહરણ રેલવે પોલીસ જવાનોએ પૂરૃં પાડયું હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription