ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

જામનગરમાં સિનિયર સિટીઝનોને 'માઁ વત્સલ્ય' કાર્ડ માટે મુશ્કેલી

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં સિનિયર સિટીઝનોને માઁ વાત્સલ્ય યોજનાનો લાભ મેળવવાના કાર્ડ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત મુકેશભાઈ પાઠકે કરી છે.

તેમના જણાવ્યા પ્રમાણે આવકનો દાખલો, સિનિયર સિટીઝનનો (ઉપરનો) દાખલો વગેરે બાબતમાં મામલતદાર કચેરી, મહાનગરપાલિકામાં વારંવાર ધક્કા ખાવા પડે છે. સિનિયર સિટીઝનો માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવા, ટ્રેઝરીનો આવકનો (પેન્શનનો) દાખલો, આધાર કાર્ડ, જન્મ તારીખના દાખલાને માન્ય રાખવા તેમણે માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription