ડેન્ગ્યુના રોગની આયુર્વેદિક ગોળી

જામનગર તા. ૮ઃ સમગ્ર જામનગરના દર્દીઓ કે જે લોકો ડેન્ગ્યુના કહેરથી પરેશાન છે. તેના માટે પપૈયાના પાનની આયુર્વેદિક ગોળી વિનામૂલ્યે મેળવવા માટે હેમતભાઈ ભાયાણી મો. ૯૯રપ૧ ૭૦૧૬૦, અજીજભાઈ ચાવડા મો. ૯૮૯૮૦ ૬૩૦૯૩, સવારે ૧૧ થી ૧, સાંજે પ થી ૭ સ્ટારલાઈટ પાર્ટી પ્લોટ, ગણેશ કોલ્ડ સ્ટોરેજ પાસે, ચેમ્બર હોલ સામેથી ફોન પર સંપર્ક કરી મેળવી લેવા જણાવાયું છે.

close
Nobat Subscription