રાવલમાં દારૃની બદીઃ કડક પગલા લેવાશે...?

રાવલ તા. રઃ રાવલમાં છેલ્લા થોડા સમયથી દેશી તથા વિદેશી દારૃની બદી વધી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. કેટલાક કીસ્સામાં તો જાહેરમાં વિદેશી દારૃની બોટલ સાથે દારૃ પીને ધમાલ કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે, તેથી રાવલમાં દારૃના છૂપી રીતે થતા વેંચાણ પર લગામ લગાવવા, અને રાવલમાં છેલ્લા ઘણાં સમયથી પી.એસ.આઈ.ની જગ્યા ખાલી છે, તે ભરવા લોકોની માંગણી ઉઠી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription