ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

આર.ટી.આઈ. મહાસંમેલનને અનુલક્ષીને બેઠકનું આયોજન

જામનગર તા. ૧રઃ જામનગરમાં યોજાનાર આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોના રાજ્ય કક્ષાના મહાસંમેલનને અનુલક્ષી તા. ૧૩/૯ ને ગુરુવારે સાંજે ૬ કલાકે ટ્રેડ યુનિયન હાઉસ, ખાદીભંડાર સામે, બેડીગેઈટ, જામનગરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં સ્થાનિક આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોને ઉપસ્થિત રહેવા તેમજ વધુ માહિતી માટે (મો. ૯૮રપ૪ ૬૧પ૬૩), મો. ૯૪ર૮પ ૭૦પ૦૯) નો સંપર્ક સાધવા ગુજરાત આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ એસોસિએશનની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00