ગીરના જંગલમાં ૧૧ દિવસમાં નિપજયાં ૧૧ સિંહોના મૃત્યુઃ કુદરતી રીતે થયા છે કે શું તેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા હાથ ધરાઈ તપાસ / જમ્મુ-કાશ્મીરમાં ૩ પોલીસ કર્મીને રાજીનામા આપવા માટે આપ્યો હતો સમયઃ ના આપ્યા તો નિપજાવી હત્યાંઃ આ હત્યામાં આતંકી નાઈફૂની સંડોવાણી ? / ભાવનગરમાં સ્વાઈનફૂલના કારણે છેલ્લા ર૪ કલાકમાં ૩ લોકોના નિપજયાં મૃત્યુઃ પ લોકો સારવાર હેઠળ / સુરતના નગરસેવકોને આવી દિવાળીઃ વેતનમાં કરાયો ૩પ૦ ટકાનો ધરખમ વધારો / શીંજો આબે એલડીપી પક્ષના વડા ચૂંટાતા જાપનના વડાપ્રધાન પદ માટે રહેશે ચાલુ / ફિલીપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૧૮ વ્યક્તિઓના મૃત્યુઃ અનેક ઘરો થયા જમીનદોસ્ત

ખંભાળિયાની વિજય ચેરી. હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણીઃ વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાયા

ખંભાળિયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષક દિનની ઉજવણી સમગ્ર જિલ્લામાં આવેલી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં થઈ હતી. જેમાં બાળ શિક્ષકોએ સવારથી સાંજ સુધી શિક્ષકનો રોલ આદર્શ રીતે ભજવ્યો હતો. શિક્ષક તથા શિક્ષિકાઓની જેમ તૈયાર થઈને સુંદર રીતે પાઠ ચલાવ્યા હતાં. કેટલાક વિદ્યાર્થીઓએ શાળામાં આચાાર્ય, શિક્ષક, પટ્ટાવાળા તથા ક્લાર્કની પણ ભૂમિકાઓ ભજવી હતી.

ખંભાળિયાની વિજય ચેરી. હાઈસ્કૂલમાં માર્કન્ડેય જાનીની આગેવાની હેઠળ શિક્ષક દિનની ઉજવણી થઈ હતી. જેમાં ૪પ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમને પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.

દેવભૂમિ જિ.શિ. એસ.જે. ડુમરાળિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ હાઈસ્કૂલોમાં પણ શિક્ષક દિનના શિક્ષકો દ્વારા શાળા સંચાલનની સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00