તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

સલાયા ગ્રેઈન એન્ડ કિરાણા રિટેલ વેપારી મહામંડળનું અધિવેશન યોજાયું

સલાયા તા. ૧૪ઃ જામખંભાળિયાના સલાયા ગામમાં સલાયા ગ્રેઈન એન્ડ કિરાણા રિટેલ વેપારી મહામંડળનું અધિવેશન તાજેતરમાં લોહાણા મહાજન વાડીમાં યોજાયું હતું.

આ અધિવેશનમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે તાલુકા પંચાયતના પ્રમુખ જયશ્રીબેન અને ઉપપ્રમુખ વિજ્યાબા ઉપસ્થિત રહ્યા હતાં. જલારામ મંદિર શિખર ઉપર ધ્વજારોહણ કર્યા પછી અધિવેશનનો પ્રારંભ કર્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ભરતભાઈ લાલએ વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનું વર્ણન કર્યું હતું. વેપારી આગેવન સુરેશભાઈ બદિયાણી દ્વારા આવકવેરાના રીટર્ન તેમજ ડિજિટલ પેમેન્ટ વિશે માહિતી આપી હતી.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00