પ્રિયંકા ચતુર્વેદી જોડાયા શિવસેનામાંઃ ગેરવર્તણુકથી નારાજથી છોડયું કોંગ્રેસ / ર૪ વર્ષ જેવા લાંબા સમય પછી એક જ સ્ટેજ મુલાયમ-માયાવતી દેખાયાઃ / સુષ્મા સ્વરાજના નિવેદન પર પાકિસ્તાની સેનાએ કહ્યું ભારત સ્વીકાર કરે કે ર૦૧૬માં સર્જિકલ સ્ટ્રાઈક નહોતી થઈ

ફલ્લાઃ પટેલ સમાજના તેજસ્વીઓનું સન્માન

ફલ્લા તા. ૧૪ઃ ફલ્લા ગામમાં પટેલ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. આ તકે પટેલ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ટ્રસ્ટી મંડળ, સરપંચ, સમાજના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription