તેલંગણાઃ કોંગ્રેસે જાહેર કરી ૬પ જેટલા ઉમેદવારોની પ્રથમ યાદીઃ / આગામી ર૪ કલાકમાં તામિલનાડુના દરિયાકાંઠે ગાજા વાવાઝોડું ત્રાટકવાની શક્યતા / બિહારના ડેપ્યુટી સીએમ અને સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લિફટમાં ફસાયા / દુષ્કાળના કારણે કચ્છથી ૬૦૦ પશુઓ સાથે માલધારીઓ રાજકોટ આવી પહોંચ્યા

ભાટિયામાં પ્રાચીન-અર્વાચીન ગરબા

દ્વારકા તા. ૧૪ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર  તાલુકાના ભાટિયા ગામે આગામી તા. ૧પ.૯.ર૦૧૮ ને શનિવારના  કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લાકક્ષાની રાસ-ગરબા સ્પર્ધા-ર૦૧૮ યોજાશે. તા. ૧પ મીએ ભાટિયાના આર.એસ. કંડોરિયા કન્યા વિદ્યાલયમાં યોજાનાર રાસ-ગરબા સ્પર્ધાના કન્વિનર વર્ષાબેન રાવલિયા (મો. ૯૯૧૩૧ ૭૮૭૪૬) છે. આ સ્પર્ધામાં ભાઈઓ માટે રાસ તેમજ બહેનો માટે પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબાની સ્પર્ધાઓ થશે. આ અંગે સંબંધિત સંસ્થા, શાળા, ટીમ, મંડળી, ક્લાસીસે નોંધ લેવા જિલ્લા રમતગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00