ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

જીએસટી પર ટીડીએસ-ટીસીએસ પહેલી ઓક્ટોબરથી બનશે અમલી

  નવી દિલ્હી તા. ૧૪ઃ સરકારે જીએસટી હેઠળ ટીડીએસ અને ટીસીએસ જોગવાઇને અમલ કરવા માટે પહેલી ઓક્ટોબરની તારીખ નક્કી કરી લીધી છે.

કેન્દ્રિય જીએસટી હેઠળ ધ્યાન દોરવામા ંઆવેલા એકમોને વસ્તુ અથવા તો સેવા  આ૫ૂર્તિ કરનારાના ૨.૫ લાખ રૃપિયાથી વધુની ચુકવમી પર એક ટકા ટીડીએસ સમગ્રહ કરવાની જરૃર છે. સાથે સાથે રાજ્ય, રાજ્ય કાનુન હેટળ એક ટકા ટીડીએસ લાગુ કરનાર છે. ઇ-કોમર્સ કંપનીઓને હવે જીએસટી હેઠળ આપૂર્તિ કરનારને  કરવામાં આવેલી કોઇ પણ ચુકવણી પર એક ટકા સુધી ટીસીએસ સમગ્રહ કરવાની જરૃર રહેશે.

રાજ્ય પણ રાજ્ય જીએસટી કાયદા હેઠળ એક ટકા ટીસીએસ લાગુ કરી શકે છે. ઇવાયના કરવેરા પાર્ટનર અભિષેક જૈને કહ્યું છે કે ઇ-કોમર્સ કંપનીઓને ટીસીએસ માટે તથા જુદા જુદા જાહેર એકમો, સરકારી કંપનીઓને ટીડીએસ માટે પોતાની પ્રણાલી વહેલી તકે તૈયાર કરવાની રહેશે. પહેલી ઓક્ટોબરના દિવસથી જીએસટી પર ટીડીએસ અને ટીસીએસ જોગવાઇ લાગુ કરવામાં આવનાર છે.

ઓછા સમયને ધ્યાનમાં લઇને ઉદ્યોગોને હવે કમર કસી લેવાની જરૃર રહેશે. જાણકાર લોકોનુ કહેવું છે કે આ બન્ને જોગવાઇના કારણે અર્થવ્યવસ્થામાં કરવેરા સાથે સંબંધિત સ્થિતિ વધારે મજબુત બનનાર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription