વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરતઃ ગુજરાતના ત્રણ ખેલાડીઓનો કરાયો સમાવેશ / રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર સુરતની સ્તુતિ સંયમના માર્ગેઃ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરની ફેરારી કારમાં નીકળી શોભાયાત્રા

 

હત્યા પ્રયાસના કેસમાં આરોપીઓની જામીન મુક્તિ

જામનગર તા. ૧૨ઃ જામનગરના બેડી વિસ્તારમાં ગઈ તા. ૧પ.૮.ર૦૧૮ ના દિને હમીદ હાજી સુરાણી તથા રજાક પર મકાનમાં બાંધકામ કરવાના પ્રશ્ને અબાસ બેલાઈ, સીદીક બેલાઈ, કાસમ, જાફર, ખાલીદ બેલાઈએ છરી તથા પથ્થરના ઘા કરી હુમલો કર્યાની અને હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. પોલીસે સીદીક સહિતના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ આરોપીઓએ રેગ્યુલર જામીન મેળવવા અરજી કરતા અદાલતે તેઓને જામીન મુક્ત કરવાનો અને આરોપી અબ્બાસ આદમ બેલાઈને આગોતરા જામીન આપવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ અશરફઅલી ઘોરી રોકાયા છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription