ગિરના જંગલોમાં સિંહની સંખ્યામાં થયો વધારોઃ પ્રાથમિક ગણત્રી કરાઈઃ ૬૦૦ જેટલા નોંધાયા સિંહ / લિબીયામાં રાજધાની તરફ વિદ્રોહી સેના આગળ વધીઃ પ૦૦ જેટલા ભારતીયોને સુષ્મા સ્વરાજે ઝડપથી દેશ છોડવા કહ્યું / પાસના નેતા હાર્દિક પટેલને લાફો જીકનાર યુવકના કડી તેમજ જાસલપુરમાં આવેલા નિવાસ સ્થાને બીએસએફના જવાનો તથા પોલીસ તૈનાત /

જામનગર-લાલપુર-પોરબંદરનો બિસ્માર માર્ગ રિપેર કરવા રજૂઆત

લાલપુર તા. ૧૪ઃ જામનગરથી પોરબંદર વાયા લાલપુરનો માર્ગ જે માર્ગ અને મકાન વિભાગના કાર્ય ક્ષેત્રમાં સમાવિસ્ટ રસ્તો છે. તે હાલમાં બિસ્માર હાલતમાં છે. આ માર્ગમાં મોટા મોટા ખાડા પડ્યા છે. જેના કારણે વારંવાર અકસ્માત થાય છે, અને આ કારણે આવતા-જતાં વાહનોને મોટું નુક્સાન થાય છે. જેથી માર્ગમાં પડેલા ખાડા તાત્કાલિક અસરથી પૂરી રીપેરીંગ કામ કરવું ખાસ જરૃરી છે. આ કામ તાત્કાલિક કરવા લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ સુરેન્દ્રસિંહ એમ. જાડેજાએ માર્ગ-મકાન વિભાગ કાર્યપાલક ઈજનેર તથા માર્ગ-મકાન સચિવાલય ગાંધીનગરને લેખિતમાં માંગણી કરી છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription